{ Big Breaking _ News }
Police Constable (LRB 2016) Pr ovisional Result Declared
Exam Date : - 23/10/2016
Police Constable (LRB 2016) Pr ovisional Result Declared
Exam Date : - 23/10/2016
અગત્યની સુચનાઓ તા.૨૪/૧૧/૨૦૧૬![]() | |
તા.૨૩/૧૦/૧૬ ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક (કોન્સ્ટેબલ)ની લેખિત પરીક્ષાનું હંગામી પરિણામ | |
| (૧) | આ હંગામી પરિણામ જે તે
ઉમેદવાર દ્વારા ojas.gujarat.gov.in ઉપર ભરેલ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ
સ્પોર્ટસ/એન.સી.સી./વિધવા/રક્ષાશક્તિ યુનિવર્સીટી પ્રમાણપત્ર અંગે
નિયમોનુસાર મળવાપાત્ર વધારાના ગુણ ઉમેરીને તૈયાર કરવામાં આવેલ છે.
|
| (૨) | બિન અનામત રીતે આર્થિક પછાત વર્ગો ( UEWS ) ના ઉમેદવારોને જનરલ કેટેગરીમાં ગણવામાં આવેલ છે. |
| (૩) | જે ઉમેદવાર ફક્ત પોતાના લેખિત પરીક્ષાનુ હંગામી પરીણામ (પ્રોવિઝનલ રીઝલ્ટ) ગુણ જાણવા ઈચ્છતા હોય તેઓ અહી CLICK કરો.
|
| (૪) | લોકરક્ષક લેખિત પરીક્ષાનું હંગામી પરીણામ ( પ્રોવિઝનલ રીઝલ્ટ ) રોલ નંબર પ્રમાણે નીચે CLICK કરો. |
| (૫) | જે
ઉમેદવારો તેમના લેખિત પરીક્ષાના OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઈચ્છતા
હોય તે તમામ કેટેગરીના ( SC, ST, SEBC & General ) ઉમેદવારોએ રી
ચેકીંગ ફીના રૂ.૩૦૦/- ના ‘’CHAIRMAN, LOKRAKSHAK RECRUITMENT BOARD’’ ના
નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડીમાન્ડ ડ્રાફ્ટ તેમજ પોતાની હોલ ટીકીટ
(Call Letter) સાથે તા.૧૪/૧૨/૨૦૧૬ સુધીમાં રૂબરૂમાં અથવા પોષ્ટ દ્રારા
નીચેના સરનામે અરજી મોકલી શકશે.
| ||
| તા.૧૪/૧૨/૧૬ પછી કોઇપણ અરજી સ્વીકારવામાં આવશે નહી, જેની ખાસ નોંધ લેવી.
| |||
| (૬) | જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી
કરતી વખતે એન.સી.સી./આર.એસ.યુ./વિધવાના પ્રમાણપત્રની વિગતો દાખલ કરવાની રહી
ગયેલ હોય અને આ તબક્કે વધારાના ગુણ મેળવવા ઈચ્છતા હોય તો તેઓએ આ અંગેના
પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ સાથે તા.૧૪/૧૨/૨૦૧૬ સુધીમાં લેખિત અરજી કરી
શકશે. તે બાદ અરજી કોઈ પણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી.
| ||
| (૭) | સ્પોર્ટસ અંગે કોઈ ઉમેદવાર ઓનલાઈન અરજી સમયે વિગતો શરતચુકથી ભરવાની રહી ગયેલ હોય અને હાલ વધુ ગુણ મેળવવા ઈચ્છતા હોય
તેવા ઉમેદવારોએ સબંધિત જિલ્લા રમતગમત અધિકારી પાસેથી તેઓને આ રમત માટે
નિયમ મુજબ વધારાના ગુણ મળવાપાત્ર છે. તે અંગેનું પ્રમાણપત્ર મેળવી
તા.૧૪/૧૨/૨૦૧૬ સુધીમાં અરજી કરી શકશે.
| ||
| (૮) | The Police Constable,
Class-III ( Combined Competitive Examination ) Rules-2016 ના નિયમ-૧૫ ને
ધ્યાને લઈ લેખિત પરીક્ષામાં હાલ હંગામી ધોરણે કુલ ૪૫ ઉમેદવારોને ગેરલાયક
ઠરાવવામાં આવેલ છે. જેની વિગત માટે અહીં CLICK કરો.
આ હંગામી ધોરણેે ગેરલાયક ઠરાવેલ તમામ ઉમેદવારો પૈકી કોઇએ તેઓને ગેરલાયક ઠરાવવા અંગે કોઈ રજુઆત કરવા માંગતા હોય તો વિના મૂલ્યે તા.૧૪/૧૨/૨૦૧૬ સુધીમાં અધ્યક્ષકશ્રી, લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષક,વડોદરા વિભાગ, કોઠી બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા-૩૯૦૦૦૧. ને રૂબરૂમાં અથવા લેખીત અરજી દ્ધારા રજુઆત કરી શકશે. આવા ઉમેદવારને રૂબરૂમાં તેઓને ગેરલાયક ઠરાવવા અંગેના આધાર પુરાવા જેવા કે CCTV Footage વિગેરે બતાવવામાં આવશે. આ અંગે કોઈ ઉમેદવારને અલગથી લેખિતમાં જાણ કરવામાં આવશે નહીં. સમયમર્યાદા બાદની કોઇ રજૂઆત ગ્રાહય રાખવામાં આવશે નહિ. |
| (૯) | ઉપરોકત પેરા-૮ ની
વિગતે ઉમેદવારોને તેમના નામ સામે જણાવેલ કારણો સબબ હંગામી ધોરણે ગેરલાયક
ઠરાવવામાં આવેલ છે. ઉમેદવારની રજૂઆતને ધ્યાને લઇ આ અંગે નિયમો અનુસાર આખરી
નિર્ણય લેવામાં આવશે. જેની જાણ વેબસાઇટ ઉપર આખરી પરિણામ વખતે જોઇ શકાશે.
| ||||||||||||||
| (૧૦) | આ ચકાસણી કર્યા પછી આખરી પરિણામ તા.૨૦/૧૨/૨૦૧૬ સુધીમાં જાહેર કરવામાં આવશે.
| ||||||||||||||
| (૧૧) | લોકરક્ષક ભરતી બોર્ડ દ્રારા લોકરક્ષક ભરતી અન્વયે હાલ સુધીની અગત્યની વિગતો નીચે મુજબ છે. | ||||||||||||||
| |||||||||||||||
| (૧૨) | અત્યાર સુધી ભરતી
બોર્ડ દ્રારા કરવામાં આવેલ કાર્યવાહી પેપર વગરની (Paperless) હોય હાલ
સુધી કોઈ ડોક્યુમેન્ટસની ચકાસણી કરવામાં આવેલ નથી. PET/PST પછી ડોક્યુમેન્ટ
વેરીફીકેશન વખતે ઉમેદવારોના તમામ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે.
| ||||||||||||||
| (૧૩) | લેખિત પરીક્ષામાં ૪૦
અથવા ૪૦ થી વધારે ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા ૧,૩૪,૯૪૭. સૌથી વધુ ગુણ
મેળવનાર ઉમેદવારના ૯૦ ગુણ છે. (પ્રોવીઝનલ રીઝલ્ટ મુજબ ફકત જાણ સારૂ).
| ||||||||||||||
| (૧૪) | લેખિત પરીક્ષામાં ૪૦ અથવા તેનાથી વધારે ગુણ મેળવેલ હોય તે તમામ ઉમેદવારોને ફીઝીકલ ટેસ્ટ (PET/PST) માટે બોલાવવામાં આવશે. આ પ્રક્રિયા આશરે તા.૦૫/0૧/૨૦૧૭ થી શરૂ કરવાનું આયોજન છે. |
અગત્યની સુચનાઓ તા.૨૪/૧૧/૨૦૧૬
No comments:
Post a Comment