. | અરજી મંડળે નિયત કરેલ અરજી પત્રકમાં ન હોય. |
. | અરજીમાં વિગતો અધૂરી કે અવાચ્ય હોય. |
. | ડાઉનલોડ કરેલ અરજીપત્રકના તમામ પાનાઓ (પૃ. ૧ થી ૪) સંપૂર્ણ રીતે મંડળની કચેરીને મોકલી આપવામાં આવેલ ન હોય. |
. | અરજી અને/અથવા પરિશિષ્ટમાં ઉમેદવારની સહી ન હોય. |
. | અરજી અને/અથવા પરિશિષ્ટમાં કેપીટલ લેટરમાં સહી કરેલ હોય. |
. | અરજી અને/અથવા પરિશિષ્ટમાં ફેકસથી કે ઇ-મેઇલથી મોકલાવેલ હોય. |
. | અરજી અને/અથવા પરિશિષ્ટમાં તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવેલ ન હોય. |
. | અરજી અને/અથવા પરિશિષ્ટમાં પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફની ઝેરોક્ષ લગાવેલ હોય. |
. | અરજી અને/અથવા પરિશિષ્ટ બે માંથી એક જ મોકલાવેલ હોય. |
. | અરજી સાથે પૂરેપૂરી ફી ભરેલ ન હોય. |
. | અરજી ફી ભરેલ હોય, પરંતુ ભારતીય પોસ્ટલ ઓર્ડર જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ પહેલાનો ખરીદેલ હોય. |
No comments:
Post a Comment