અગત્યની સુચનાઓ તા.ર૪/૧ર/ર૦૧૬ |
તા.ર૩/૧૦/ર૦૧૬ નારોજ લેવામાં આવેલ લોકરક્ષક (કોન્સ્ટેબલ) ની લેખિત પરીક્ષાનું OMR રીચેકીંગ પછીનું પરિણામ.
|
| |
| (૧) | લોકરક્ષક કોન્સ્ટેબલની
તા.ર૩/૧૦/ર૦૧૬ નારોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાના હંગામી પરિણામ બાદ OMR
રીચેકીંગ માટેની નિયત ફી રૂા.૩૦૦/- સાથે મળેલ કુલ-૧૭પ૬ અરજીવાળા ઉમેદવારોના
OMR રીચેકીંગમાં ફકત ૦૪ ઉમેદવારોના લેખીત ગુણમાં ફેરફાર થયેલ છે. રીચેકીંગ
બાદના ફેરફાર અંગેના પરિણામ માટે નીચે
CLICK કરો.
|
|
|
| |
| (ર) | લેખિત પરીક્ષામાં ૪૦
અથવા ૪૦ થી વધુ ગુણ મેળવેલ કુલ ૧,૩૪,૯૩ર ઉમેદવારોને શારિરીક પરીક્ષા માટે
બોલાવવામાં આવનાર છે. આ તમામની વિગતો માટે નીચે
CLICK કરો. |
|
|
| આ શારીરિક ક્ષમતા / શારીરિક માપ કસોટીની પ્રક્રિયા તા.૧૬/૦૧/ર૦૧૭ થી શરૂ કરવાનું આયોજન છે. |
No comments:
Post a Comment