➥ Now Our Android Application Is Available :- Download To Get News From GyaNir.in



-: Download This Android Application :-

Police Constable 2016 Final Result

Police Constable 2016 Final Result

અગત્યની સુચનાઓ તા.ર૪/૧ર/ર૦૧૬

તા.ર૩/૧૦/ર૦૧૬ નારોજ લેવામાં આવેલ લોકરક્ષક (કોન્‍સ્‍ટેબલ) ની લેખિત પરીક્ષાનું OMR રીચેકીંગ પછીનું પરિણામ.

(૧)લોકરક્ષક કોન્‍સ્‍ટેબલની તા.ર૩/૧૦/ર૦૧૬ નારોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાના હંગામી પરિણામ બાદ OMR રીચેકીંગ માટેની નિયત ફી રૂા.૩૦૦/- સાથે મળેલ કુલ-૧૭પ૬ અરજીવાળા ઉમેદવારોના OMR રીચેકીંગમાં ફકત ૦૪ ઉમેદવારોના લેખીત ગુણમાં ફેરફાર થયેલ છે. રીચેકીંગ બાદના ફેરફાર અંગેના પરિણામ માટે નીચે CLICK કરો.
ફકત રીચેકીંગ માટે મળેલ ૧૭પ૬ ઉમેદવારોની યાદી
(ર)લેખિત પરીક્ષામાં ૪૦ અથવા ૪૦ થી વધુ ગુણ મેળવેલ કુલ ૧,૩૪,૯૩ર ઉમેદવારોને શારિરીક પરીક્ષા માટે બોલાવવામાં આવનાર છે. આ તમામની વિગતો માટે નીચે CLICK કરો.
શારિરીક પરીક્ષા માટે કવોલીફાઇડ થયેલ તમામ ૧,૩૪,૯૩ર ઉમેદવારોની યાદી

આ શારીરિક ક્ષમતા / શારીરિક માપ કસોટીની પ્રક્રિયા તા.૧૬/૦૧/ર૦૧૭ થી શરૂ કરવાનું આયોજન છે. 

No comments: