GSSSB Bin Sachivalay Revised List For Part 2 Exam
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
જાહેરાત
ક્રમાંક : ૮૩/૨૦૧૬૧૭ બિન સચિવાલય કલાર્ક તથા ઓફીસ આસીસ્ટન્ટ વર્ગ-૩
સંવર્ગની તા.૧૬/૧૦/૨૦૧૬ ના રોજ યોજાયેલ ભાગ-૧ ની લેખિત સ્પર્ધાત્મક
પરીક્ષાના ભાગ-૧ ના પરીણામ પ્રસિધ્ધ થયા બાદ ઉમેદવારો તરફથી મળેલ રીચેકીંગ
તથા અન્ય અરજીઓ સંદર્ભે મંડળ દ્વારા વિગતવાર તપાસ કરી લેવાયેલ નિર્ણય બાદ
કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ ભાગ-૨ ની પરીક્ષા માટે લાયક થયેલ
ઉમેદવારોની રીવાઇઝડ યાદી માટે અહીં ક્લિક કરો.
નોંધ:-
રીચેંકીગ માટે અરજી કરેલ ઉમેદવારોને મંડળ દ્વારા પત્રથી જાણ કરવામાં આવે
છે. રીચેંકીગની કોઇ પણ ઉમેદવારની અરજી પરત્વે માર્કસ માં સુધારો થતો નથી.
No comments:
Post a Comment